સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રીઝનિંગ એ સૌથી વધુ સ્કોરિંગ વિષયોમાંથી એક છે. ઘણા વિદ્યાર્થીઓને Direction, Blood Relation, Analogy, Series, Coding-Decoding, Ranking, Puzzle, Syllogism જેવા ટોપિક્સ મુશ્કેલ લાગતા હોય છે. આ કોર્સમાં દરેક ટોપિકને Whiteboard Teaching Method દ્વારા ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો છે.
આ Recorded Course સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે જેથી દરેક વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. કોર્સમાં માત્ર પ્રશ્નોના જવાબ જ નહીં પરંતુ પ્રશ્ન પાછળનો Logic, Concept અને Short Tricks પણ શીખવવામાં આવશે.
દરેક ટોપિક માટે Concept Explanation, Solved Examples, Topic-wise Practice Questions અને Exam-Oriented Approach આપવામાં આવી છે જેથી વિદ્યાર્થી પરીક્ષામાં ઝડપથી અને સાચા જવાબ આપી શકે.
આ કોર્સ ખાસ કરીને PSI Wireless, PSI, Constable, Talati, Bin Sachivalay Clerk, Junior Clerk, Senior Clerk અને અન્ય ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.